કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો ?

પારૂલ ચૌધરી
હરમિલન કૌર બૈસ
સુશિલા ચાનુ
બી.ઐશ્વર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ?

ચંદીગઢ
રાજસ્થાન
દિલ્હી
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ?

બાંગ્લાદેશ
ન્યુઝીલેન્ડ
પાકિસ્તાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ?

મિશેલ ઓબામા
જે.કે.રોવલિંગ
સુજાના ક્લાર્ક
સુધા મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP