કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવીંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

તીરદાંજી
હાઈ જમ્પ
વેઈટ લિફિન્ટંગ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દક્ષિણ-દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for South-South Cooperation) ક્યારે મનાવાય છે ?

12 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે 'એક પહેલ અભિયાન’ શરૂ કર્યું છે ?

નાણા મંત્રાલય
વિદેશ
કાયદા અને ન્યાય મંત્રાલય
માર્ગ પરિવહન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

14 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતમાં કોનો જન્મ દિન 29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમત દિન’ તરીકે ઉજવાય છે ?

શ્રી અમનદીપ સિંહ
શ્રી અજીત વાડેકર
શ્રી રણજીત સિંહ
શ્રી મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP