કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ મોટર વડે ચાલતી સ્વદેશી વ્હીલચેર નિયોબોલ્ટ’ વિકસાવી છે ? IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘લેહ’ શહેર કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ છે ? જમ્મુ કાશ્મીર હિમાચલપ્રદેશ ઉત્તરાખંડ લદ્દાખ જમ્મુ કાશ્મીર હિમાચલપ્રદેશ ઉત્તરાખંડ લદ્દાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે ? ક્લેકોર્ટ હાર્ડકોર્ટ ગ્રાસકોર્ટ આપેલ તમામ ક્લેકોર્ટ હાર્ડકોર્ટ ગ્રાસકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે ક્યા દેશ સાથે એર લૉન્ચ અનમેન્ડ વેહિકલ (ALUAV)ના સહવિકાસ માટે સમજૂતી કરી છે ? જાપાન ઈઝરાયેલ રશિયા અમેરિકા જાપાન ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP