કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ?

કોંકણ રેલવે
ઈસ્ટર્ન રેલવે
નોર્થ ઈસ્ટ રેલવે
સઘર્ન રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

પશુપાલન અને ડેરી વિભાગ
CII
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP