કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ? જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ અમેરિકા અને ન્યૂઝિલેન્ડ જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ અમેરિકા અને ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા ? ડૉ.રાજીવ કુમાર સુમન બેરી ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા ડૉ.રાજીવ કુમાર સુમન બેરી ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા OTT પ્લેટફોર્મ સાથે મળીને 7 મહિલા ચેન્જમેકર્સ અંગે 2 મિનિટની ફિલ્મો લૉન્ચ કરી શીર્ષક ‘આઝાદી કી અમૃત કહાનિયાં' છે ? ડિઝની+હોટસ્ટાર નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં ડિઝની+હોટસ્ટાર નેટફિલક્સ એમેઝોન પ્રાઈમ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? ન્યૂયોર્ક લંડન નવી દિલ્હી જીનીવા ન્યૂયોર્ક લંડન નવી દિલ્હી જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP