કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ? અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 અનુચ્છેદ-212 અનુચ્છેદ-115 અનુચ્છેદ-215 અનુચ્છેદ-112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? મોરારજી દેસાઈ યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ યશવંત સિન્હા ડૉ.મનમોહનસિંહ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું ? યુધિષ્ઠિર ભીમ કર્ણ દુર્યોધન યુધિષ્ઠિર ભીમ કર્ણ દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સેલ્સફોર્સ ગ્લોબલ ડિજિટલ સ્કિલ્સ ઈન્ડેક્સ 2022માં ભારતનું સ્થાન ___ છે. પ્રથમ ચોથું ત્રીજું પાંચમું પ્રથમ ચોથું ત્રીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 7મો 5મો 4થો 9મો 7મો 5મો 4થો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP