કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા ભારતના મહાન ગાયિકા લતા મંગેશકરને ક્યા ઉપનામથી ઓળખવામાં આવતા હતા ? સ્વરસામ્રાજ્ઞી નાઈટેન્ગલ ઓફ ઈન્ડિયા આપેલ તમામ ભારતની કોયલ સ્વરસામ્રાજ્ઞી નાઈટેન્ગલ ઓફ ઈન્ડિયા આપેલ તમામ ભારતની કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો' ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા હતા, તે ગીતના સર્જકનું નામ જણાવો. કવિ પ્રદિપ કેદારનાથ અગ્રવાલ રામધારીસિંહ ‘દિનકર' મુરાલીલાલ શર્મા ‘નીરસ’ કવિ પ્રદિપ કેદારનાથ અગ્રવાલ રામધારીસિંહ ‘દિનકર' મુરાલીલાલ શર્મા ‘નીરસ’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? જમ્મુ કાશ્મીર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ચંદીગઢ જમ્મુ કાશ્મીર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1968 વર્ષ 1977 વર્ષ 1989 વર્ષ 1985 વર્ષ 1968 વર્ષ 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર દિલ્હી ઈન્દોર પણજી મહારાષ્ટ્ર દિલ્હી ઈન્દોર પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP