કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ?

રેલવે પ્રોટેકશન ફોર્સ
ભારતીય નૌસેના
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
બોર્ડર સિક્યોરિટી ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તજેતરમાં ભારત ક્યા દેશની ટીમને હરાવીને અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યું ?

સાઉથ આફ્રીકા
વેસ્ટ ઈન્ડીઝ
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP