કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

કલ્યાણ સિંહ - કલા
પ્રભા અત્રે - કલા
જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ
રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ?

જયંતકુમાર વ્યાસ
ગામિત રમિલાબેન
આપેલ તમામ
સવજીભાઈ ધોળકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
વર્ષ 2022માં ક્યા એકમાત્ર રમતવીરને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો ?

દેવેન્દ્ર ઝાંઝરિયા
ફૈજલ અલી દાર
વંદના કટારિયા
અવની લેખડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP