કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં સર્વે અનુસાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં કોનું નામ ટોચના સ્થાને છે ?

વ્લાદિમીર પુતિન
જો બિડેન
નરેન્દ્ર મોદી
ક્મલા હેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ?

બાંગ્લાદેશ
ભારત
મલેશિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ?

IIT કાનપુર
IIT ખડગપુર
IISc બેંગલુરુ
IITબોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP