કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે આપેલ તમામ પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 4.35% 3.75% 1.75% 2.80% 4.35% 3.75% 1.75% 2.80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? ગીરના જંગલો ટાઈગર કોરિડોર આપેલ તમામ ટાઈગર રિઝર્વ ગીરના જંગલો ટાઈગર કોરિડોર આપેલ તમામ ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ભારતમાં સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતો જિલ્લો ક્યો છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP