કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 3.0 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો. નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 નેશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0 નેશનલ એલિજિબિલિટી ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેચરલ એજ્યુકેશન ફોર એકેડેમિક ટેકનોલોજી 3.0 નેશનલ એજ્યુકેશનલ એન્ડ એકેડેમિક ટેક્નોલોજી 3.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2050 વર્ષ 2029 વર્ષ 2026 વર્ષ 2022 વર્ષ 2050 વર્ષ 2029 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જર્મની જાપાન દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં લોસાર મહોત્સવ મનાવાયો ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર લદાખ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (તૃષ્ણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે ? ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ચીન ફ્રાન્સ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP