કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશિલા મુકી ? રાંચી વારાણસી દહેરાદૂન મેરઠ રાંચી વારાણસી દહેરાદૂન મેરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 108 102 104 101 108 102 104 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખેલો ઈન્ડિયા ગેમ્સ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવશે ? ઓડીશા હરિયાણા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડીશા હરિયાણા છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'સ્માર્ટ સિટી એન્ડ એકેડેમિયા ટુવર્ડસ એક્શન એન્ડ રિસર્ચ' (SAAR) કાર્યક્રમની શરૂઆત કરી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય એક પણ નહિ ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રલાય એક પણ નહિ ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP