કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 FIH મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ વિજેતા બની ? જર્મની આર્જેન્ટિના નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા જર્મની આર્જેન્ટિના નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના 15મા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? આર.સી.પી.સિંહ દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખડ યશવંતસિંહા આર.સી.પી.સિંહ દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખડ યશવંતસિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? HDFC કોટક મહિન્દ્રા SBI ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP