કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ?

રશિયા
સ્વીડન
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની મેજર સ્ટેટની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

ગુજરાત
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા રાજ્યમાં મહિલા દ્વારા સંચાલિત સહકારી બેંક શરૂ કરવામાં આવશે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP