કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 6 જૂન, 2022ના રોજ BIMSTECનો 21મો સ્થાપના દિવસ ક્યા મનાવાયો ? ઢાકા કોલમ્બો કુઆલાલુમ્પુર બીજિંગ ઢાકા કોલમ્બો કુઆલાલુમ્પુર બીજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIT મદ્રાસ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIM અમદાવાદ IIT મદ્રાસ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોચીન ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP