કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ પાકને રોગથી બચાવવા માટે બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિક વિકસિત કર્યા ?

IIT કાનપુર
IIT બોમ્બે
IIT દિલ્હી
IIsc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
રાષ્ટ્રીય સ્તરનો જાગરૂકતા કાર્યક્રમ સંભવ કયા મંત્રાલયની પહેલ છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
MSME મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP