કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 110 200 175 150 110 200 175 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) ક્યા દેશની પહેલ છે ? અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ચીન અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત અને ક્યા દેશના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું ? કેનેડા નોર્વે બેલ્જિયમ સ્વીડન કેનેડા નોર્વે બેલ્જિયમ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP