કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ?

દિલ્હી
મહારાષ્ટ્ર
ગોવા
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
ન્યૂઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ?

સિંગાપુર એરલાઈન્સ
કતાર એરવેઝ
જાપાન એરલાઈન્સ
સ્વિસ એરલાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP