કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કયા મંત્રાલયે સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં Meity Startup Hubની સ્થાપના કરવામાં આવી તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે ?

MSME મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી
IIT રુડકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP