કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે 2030 સુધીમાં 15,000 સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ દિલ્હી ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં નીચેના પૈકી કયા દેશને ‘કન્ટ્રી ઓફ ઓનર'નું આમંત્રણ મળ્યું હતું ? જાપાન બાંગ્લાદેશ ભારત રશિયા જાપાન બાંગ્લાદેશ ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્રીનકો ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઇન્ટેગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી સ્ટોરેજ પ્રોજેકટ (IRESP)ની સ્થાપના ક્યા કરાશે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારત ઇન્ડોનેશિયાને 3-0થી હરાવી પ્રથમ વખત થોમસ કપનું ટાઈટલ જીત્યું. થોમસ કપ 2022નું આયોજન થાઈલૅન્ડના બેંગકોક ખાતે થયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 26 મે 6 મે 11 મે 22 મે 26 મે 6 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP