કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યું જહાજ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌસેનાઓ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ (IBSAMAR)ની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગકેબેહરા પહોંચ્યું ? INS જલશ્વ INS સહ્યાદ્રી INS સુજાતા INS તરકશ INS જલશ્વ INS સહ્યાદ્રી INS સુજાતા INS તરકશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આઘાત દિવસ (World Trauma Day) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 19 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વિશ્વના પ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની આધારશિલા ક્યા મુકવામાં આવી ? હજિરા ધોલેરા જામનગર ભાવનગર હજિરા ધોલેરા જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ? વારાણસી અયોધ્યા કુલ્લુ કોલકાતા વારાણસી અયોધ્યા કુલ્લુ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP