કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022 લૉન્ચ કર્યો ? એક પણ નહીં Concern Wordwide આપેલ બંને Welthungerhlife એક પણ નહીં Concern Wordwide આપેલ બંને Welthungerhlife ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાને ક્યા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ્ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ઐઝવાલ રાંચી ગુવાહાટી ઈમ્ફાલ ઐઝવાલ રાંચી ગુવાહાટી ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? રામ મોરી અક્ષય દેસાઈ ભરત ખેની આબિદ સુરતી રામ મોરી અક્ષય દેસાઈ ભરત ખેની આબિદ સુરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પ્રથમ ત્રીજો ચોથો બીજો પ્રથમ ત્રીજો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP