કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? ભારત સીરિયા પાકિસ્તાન નામિબિયા ભારત સીરિયા પાકિસ્તાન નામિબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નાનસેન રેફ્યૂજી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી એન્જેલા મર્કેલ લિજ ટ્રસ શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી એન્જેલા મર્કેલ લિજ ટ્રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? પાકિસ્તાન જાપાન નાઈજીરિયા ભારત પાકિસ્તાન જાપાન નાઈજીરિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે. ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા. આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP