કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Students' Day) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 12 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 12 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પોલીસ સ્મૃતિ દિવસ (Police Commemoration Day) ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 18 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 18 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ભારતીયને UN SDG એક્શન એવોર્ડની ચેન્જમેકર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો ? દિયા મિશ્રા મહિમા શર્મા રેણુકા વર્મા સૃષ્ટિ બક્ષી દિયા મિશ્રા મહિમા શર્મા રેણુકા વર્મા સૃષ્ટિ બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? માઈક્રોસોફ્ટ ઈસરો ટેસ્લા ગૂગલ માઈક્રોસોફ્ટ ઈસરો ટેસ્લા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP