કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
HTT-40 શું છે ?

સ્વદેશી Covid-19 વેક્સિન
સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા
સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ
સ્વદેશી રોકેટ એન્જિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો.
એક પણ નહીં
આપેલ બંને
શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે.

સ્પેસ ટેકનોલોજી
જળવાયુ પરિવર્તન
5G સેવાઓ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ___ થી ___ સુધીની વંદે ભારત 2.0 ટ્રેન લૉન્ચ કરી.

અમદાવાદ, દિલ્હી
ગાંધીનગર, જયપુર
ગાંધીનગર, મુંબઈ
રાજકોટ, મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP