કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતનું પ્રથમ 24 x 7 સૌર ઊર્જા સંચાલિત ગામ કર્યું બન્યું ? સિદ્ધપુર મોઢેરા જામકંડોરણા ઊંઝા સિદ્ધપુર મોઢેરા જામકંડોરણા ઊંઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે ? ભોપાલ બેંગ્લુરૂ ઈન્દોર સુરત ભોપાલ બેંગ્લુરૂ ઈન્દોર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય રેલવેએ ક્યા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2025 2035 2040 2030 2025 2035 2040 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ? એરિક્સન એક પણ નહીં આપેલ બંને નોકિયા એરિક્સન એક પણ નહીં આપેલ બંને નોકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP