કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ક્યું રાજ્ય અજાણ્યા મૃતદેહોની ઓળખ માટે DNA ડેટાબેજ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું ?

મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ?

બ્રિટન
યુક્રેન
રશિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP