કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3 મિશનમાં લુનાર ઓર્બિટ ઈન્સર્શન (LOI)નો અર્થ શું થાય છે ? સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 5મા વિશ્વ કોફી સંમેલનનુ આયોજન ક્યા કરવામાં આવ્યું ? ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ શિલોંગ ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) B2O સમિટ ઈન્ડિયા 2023નું આયોજન ક્યા કરાયું હતું ? લખનઉ નોઈડા નવી દિલ્હી મુંબઈ લખનઉ નોઈડા નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM eBus સેવા અંતર્ગત કેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત્ કરાશે ? 12,000 20,000 10,000 5,000 12,000 20,000 10,000 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ચેસ ક્રિકેટ હોકી ફૂટબોલ ચેસ ક્રિકેટ હોકી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP