કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન મણિપુર – રમેશ બૈસ સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન મણિપુર – રમેશ બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ? બિહાર રાજસ્થાન આસામ ગુજરાત બિહાર રાજસ્થાન આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પ્રદૂષણ સામે લડવા માટે ‘Real-time Source appointment Supersite' લૉન્ચ કરી ? હરિયાણા કેરળ દિલ્હી મહારાષ્ટ્ર હરિયાણા કેરળ દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? હાર્દિક પંડ્યા મોહમદ શમી બુમરાહ આર.અશ્વિન હાર્દિક પંડ્યા મોહમદ શમી બુમરાહ આર.અશ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP