કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

26 જાન્યુઆરી
24 જાન્યુઆરી
23 જાન્યુઆરી
25 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ?

રાજકુમાર હિરાણી
એસ.એસ. રાજામૌલી
વિશાલ ભારદ્વાજ
કરણ જોહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

ઝાયડસ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ
ભારત બાયોટેક
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP