કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યયે Family ID પોર્ટલ લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યા ? સત્યવાનસિંહ સત્યપ્રકાશ જયપ્રકાશ વિજયપાલ વર્મા સત્યવાનસિંહ સત્યપ્રકાશ જયપ્રકાશ વિજયપાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) ક્યારે મનાવાય છે ? 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. એક પણ નહીં આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP