કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને અપાય છે ? ચિત્રકલા ગણિત જીવ વિજ્ઞાન સંગીત ચિત્રકલા ગણિત જીવ વિજ્ઞાન સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં પ્રથમ મિથેનોલથી ચાલતી બસોનું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? પંજાબ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિનો શુભારંભ કર્યો ? જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ (World Consumer Right Day) ક્યારે મનાવાય છે ? 13 માર્ચ 14 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 13 માર્ચ 14 માર્ચ 15 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગણિતના ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? રાજેશ શુક્લા આન્દ્રે ઝેલેન્સ્કી મેલ્સન વિકેટ લુઈસ કેફેરલી રાજેશ શુક્લા આન્દ્રે ઝેલેન્સ્કી મેલ્સન વિકેટ લુઈસ કેફેરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP