કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ? રાણી રામપાલ મનપ્રીતસિંહ નીક્કી પ્રધાન ધનરાજ પિલ્લાઈ રાણી રામપાલ મનપ્રીતસિંહ નીક્કી પ્રધાન ધનરાજ પિલ્લાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? ગીત સેઠી પંકજ અડવાણી સૌરવ કોઠારી આદિત્ય મેહતા ગીત સેઠી પંકજ અડવાણી સૌરવ કોઠારી આદિત્ય મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત અને આફ્રિકાના દેશોના સૈન્ય પ્રમુખોનું પ્રથમ સંયુક્ત સંમેલન ક્યા યોજાયું ? પુણે ભોપાલ ઈન્દોર મુંબઈ પુણે ભોપાલ ઈન્દોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ? કોચીન મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ કોચીન મુંબઈ કોલકાતા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? માણિક સહા નેફ્યુ રિયો કોનરાડ સંગમા એક પણ નહીં માણિક સહા નેફ્યુ રિયો કોનરાડ સંગમા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP