કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 14 માર્ચ 17 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 14 માર્ચ 17 માર્ચ 15 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 20 માર્ચના રોજ ક્યા રાજ્યમાં પાખલા દિવસ મનાવાયો ? ઓડિશા પં.બંગાળ મહારાષ્ટ્ર છતીસગઢ ઓડિશા પં.બંગાળ મહારાષ્ટ્ર છતીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્કાયટ્રેસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023માં ક્યા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું ? કતાર ચીન સિંગાપુર જાપાન કતાર ચીન સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠક ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી સુરત ગુવાહાટી પટના નવી દિલ્હી સુરત ગુવાહાટી પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં પ્રથમ મિથેનોલથી ચાલતી બસોનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ પુણે ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ બન્યા ? એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP