સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 60% અને 100% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચ અનુક્રમે 1,80,000 અને 2,40,000 છે. 70% ઉત્પાદન શક્તિએ શિરોપરી ખર્ચની ગણતરી કરો. 90,000 2,85,000 1,80,000 1,95,000 90,000 2,85,000 1,80,000 1,95,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 20% સપાટીએ 2000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમદીઠ ₹ 6 છે. જ્યારે 75% શક્તિએ એકમદીઠ 4 છે તો ઘસારો ક્યાં પ્રકારનો ખર્ચ થાય. ચલિત અર્ધચલિત સીધો સ્થિર ચલિત અર્ધચલિત સીધો સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રથી સંબંધિત નથી. સ્થિરખર્ચ ચલિત ખર્ચ તફાવત પડતર કુલ ખર્ચ સ્થિરખર્ચ ચલિત ખર્ચ તફાવત પડતર કુલ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્તમાન ઉત્પાદન 6,000 એકમો છે. કારખાનાખર્ચ એકમદીઠ 4 છે, જે 50% સ્થિર છે. તો 12,000 એકમોને કારખાના ખર્ચ. 12,000 24,000 48,000 36,000 12,000 24,000 48,000 36,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું આદર્શ મૂડી માળખાનું લક્ષણ છે ? સરળ આપેલ તમામ તરલતા સમતોલ સરળ આપેલ તમામ તરલતા સમતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP