સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રત્યક્ષ મજૂરી 60% ક્ષમતાએ 60,000 હોય અને 70% ક્ષમતાએ 70000 હોય તો મજૂરી ___ ખર્ચ કહેવાય. એક પણ નહીં સ્થિરખર્ચ અર્ધચલિતખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ અર્ધચલિતખર્ચ ચલિતખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સમારકામખર્ચ 50% સપાટીએ 1,20,000 હોય અને 75% સપાટીએ 1,50,000 હોય તો આ ખર્ચ ___ ખર્ચ ગણાય. અર્ધચલિતખર્ચ ચલિતખર્ચ અસામાન્ય ખર્ચ સ્થિરખર્ચ અર્ધચલિતખર્ચ ચલિતખર્ચ અસામાન્ય ખર્ચ સ્થિરખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્પાદન ક્ષમતા 75% એ 7,80,000 વેચાણ છે જો ઉત્પાદન ક્ષમતા 100% થી વધે તો વેચાણ મિતમાં 2% ઘટાડો થાય. તો 110% સપાટીનું વેચાણ શોધો. 12,12,000 11,20,000 11,44,000 11,21,120 12,12,000 11,20,000 11,44,000 11,21,120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ? 75,000 30,000 55,000 33,000 75,000 30,000 55,000 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જયદિપ લિ.ની માહિતી :ઉત્પાદન શક્તિ60%90%શિરોપરી ખર્ચ (₹)60,00075,000 100% ઉત્પાદનશક્તિએ શિરોપરી ખર્ચ કેટલા હશે ? 1,05,000 80,000 75,000 90,000 1,05,000 80,000 75,000 90,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP