સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
20% સપાટીએ 2000 એકમોનું ઉત્પાદન થાય છે. 50% શક્તિએ ઘસારો એકમદીઠ ₹ 6 છે. જ્યારે 75% શક્તિએ એકમદીઠ 4 છે તો ઘસારો ક્યાં પ્રકારનો ખર્ચ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?