સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈપણ ખર્ચ એક્મદીઠ સમાન કે સરખું હોય તો તે ___ ખર્ચ ગણાય. નિયમિત ખર્ચ સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અર્ધ-ચલિતખર્ચ નિયમિત ખર્ચ સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અર્ધ-ચલિતખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ સ્થિર ખર્ચ નથી ? ભાડું પગાર પ્રત્યક્ષ ખર્ચ ઘસારો ભાડું પગાર પ્રત્યક્ષ ખર્ચ ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ? 1,00,000 1,50,000 1,20,000 1,40,000 1,00,000 1,50,000 1,20,000 1,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચમાં અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગ ચલિત હોય તો તેવા ખર્ચ ને ___ ખર્ચ કહેવાય. અસામાન્ય ખર્ચ ચલિત ખર્ચ અર્ધચલિત ખર્ચ સ્થિર ખર્ય અસામાન્ય ખર્ચ ચલિત ખર્ચ અર્ધચલિત ખર્ચ સ્થિર ખર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ? અર્ધચલિત ખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ ચલિતખર્ચ અર્ધચલિત ખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ ચલિતખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP