સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ? તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ? તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે ધંધાનું મૂલ્ય નક્કી કરે છે તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે ધંધાનું મૂલ્ય નક્કી કરે છે તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડા લખવાની (લેખિત નોંધના) સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે હિસાબી ચોપડા એ ધંધાના વ્યવહારોની ક્રમાનુસાર કરેલી નોંધ છે આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા (લેખિત નોંધ) એ આર્થિક વ્યવહારનું તારણ અને ધંધાકીય વ્યવહારોનું વિશ્લેષણ છે હિસાબી ચોપડા એ ખાતાંવહીમાં લખવાના વ્યવહારો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય : નામાનો ઉદ્દેશ્ય છે નામાનો લાભ છે નામાની જરૂરિયાત છે નામાની મર્યાદા છે નામાનો ઉદ્દેશ્ય છે નામાનો લાભ છે નામાની જરૂરિયાત છે નામાની મર્યાદા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP