Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સ્વયંસહાય સમય (SHG) થી જોડાયેલ કોઇપણ મહિલાને જનધન ખાતમાં કેટલાનો ઓવરડ્રાફ્ટ દેવામાં આવે છે ? રૂ. 4000 રૂ. 3000 રૂ. 6000 રૂ. 5000 રૂ. 4000 રૂ. 3000 રૂ. 6000 રૂ. 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશનાં કુલ ડેનિમ ઉત્પાદનમાં ગુજરાતક્રમે ડેનિમ ઉત્પાદક રાજ્ય છે. પાંચમાં ત્રીજા દ્વિતિય પ્રથમ પાંચમાં ત્રીજા દ્વિતિય પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 20% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યે વર્ષ 2018નાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્સિયલ ઇન્ડેક્ષ (N-SIPI) માં સ્થાન પ્રાપ્ત કરેલ છે. દ્વિતીય દસમુ ત્રીજુ પ્રથમ દ્વિતીય દસમુ ત્રીજુ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 25 10 30 50 25 10 30 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP