Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટ મુજબ નવુ મત્સ્ય ઉતરણ કેંદ્ર ક્યાં બનશે ? ભાવનગર જુનાગઢ વલસાડ પોરબંદર ભાવનગર જુનાગઢ વલસાડ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ? 2100 કરોડ 2500 કરોડ 2000 કરોડ 1500 કરોડ 2100 કરોડ 2500 કરોડ 2000 કરોડ 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બોટધારકોને ડિઝલમાં VAT રાહત આપવા માટે રૂા.12 થી વધારીને કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે ? 40 રૂ. 15 રૂ. 24 રૂ. 20 રૂ. 40 રૂ. 15 રૂ. 24 રૂ. 20 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ? રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 રૂ. 200 રૂ. 300 રૂ. 500 રૂ. 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 5% 2% 3% 7% 5% 2% 3% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP