Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 500 કરોડ 450 કરોડ 400 કરોડ 300 કરોડ 500 કરોડ 450 કરોડ 400 કરોડ 300 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાટણ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં બની રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ માટે 2019-20નાં અંદાજપત્રમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે ? 50 કરોડ 10 કરોડ 11 કરોડ 30 કરોડ 50 કરોડ 10 કરોડ 11 કરોડ 30 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) E-Way બિલ જનરેટમાં ગુજરાત કયા ક્રમે આવે છે ? પ્રથમ ચતુર્થ તૃતિય દ્વિતીય પ્રથમ ચતુર્થ તૃતિય દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નવા અંદાજપત્રમાં ગુજરાતમાં વનોનાં સંવર્ધન માટે રૂપિયાની જોગવાઈ છે ? 358 કરોડ 308 કરોડ 300 કરોડ 314 કરોડ 358 કરોડ 308 કરોડ 300 કરોડ 314 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 24 કલાક 10 કલાક 15 કલાક 12 કલાક 24 કલાક 10 કલાક 15 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP