Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કોઈપણ રાજ્યનાં નામપરિવર્તન કરવાની સત્તા કોની પાસે છે ? સંસદ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ ગૃહમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગ્રામ પંચાયતોમાં નિચેના પૈકી ક્યો સ્રોત મહેસૂલી આવકનો સ્ત્રોત નથી ? રાજ્ય સરકારનું અનુદાન મિલ્ક વેરો ખેતીની આવક પરનો વેરો સ્વૈચ્છિક દાન રાજ્ય સરકારનું અનુદાન મિલ્ક વેરો ખેતીની આવક પરનો વેરો સ્વૈચ્છિક દાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતની બંધારણ સભામાં કઇ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ? સાયમન કમિશન કેબીનેટ મિશન યોજના ક્રિપ્સ મિશન યોજના આમાંથી એક પણ નહી સાયમન કમિશન કેબીનેટ મિશન યોજના ક્રિપ્સ મિશન યોજના આમાંથી એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતની માન્ય ભાષાઓની યાદી બંધારણનાં કયા પરિશિષ્ઠમાં હોય છે ? પહેલા આઠમા પાંચમાં ત્રીજા પહેલા આઠમા પાંચમાં ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી બંધારણનાં કયા પરિશિષ્ટમાં હોય છે ? પાંચમાં પહેલા ત્રીજા આઠમા પાંચમાં પહેલા ત્રીજા આઠમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP