ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? અલ-બલાઘ અન ટુ ધ લાસ્ટ આકાશ કાબુલીવાલા અલ-બલાઘ અન ટુ ધ લાસ્ટ આકાશ કાબુલીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? વડોદરા મુંબઈ મૈસુર પુણે વડોદરા મુંબઈ મૈસુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP