ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી સંગીત નાટક અકાદમી લલિતકલા અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? ખ્રિસ્તી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ખ્રિસ્તી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 2 અને 3 4 અને 1 1 અને 2 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? સોનિયો ત્રીટી દડો વેઢલા સોનિયો ત્રીટી દડો વેઢલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર ભવાની મંદિર - અરવિંદ ઘોષ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર ભવાની મંદિર - અરવિંદ ઘોષ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP