2000 વ્યક્તિ માટે 10 દિવસ પછી 40 દિવસનો ખોરાક બાકી રહ્યો. તેથી M1 = 2000 અને D1 = 40 લીધા.
ધારો કે X વ્યક્તિ ઉમેરાય છે. તેથી M2 = (2000 + X) લીધા. અને ખોરાક 25 દિવસ જ ચાલ્યો. તેથી D2 = 25 લીધા.
M1D1 = M2D2
2000 × 40 = (2000 + X) × 25
2000 + X = (2000 × 40) / 25
2000 + X = 3200
X = 3200 -2000 = 1200