ચેઈન રૂલ (Chain Rule)
એક કિલ્લામાં 2000 સૈનિકો માટેનો 50 દિવસોનો ખોરાક છે. 10 દિવસ પછી થોડા વધુ સૈનિકો ઉમેરાતા તે ખોરાક 25 દિવસ ચાલે છે. તો કેટલા સૈનિકો ઉમેરાયા હશે ?

1200
1400
1500
1000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ?

30
40
25
24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ?

6 દિવસ
9 દિવસ
11 દિવસ
15 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ?

10 કલાક
12 કલાક
8 કલાક
9 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ?

240
600
480
320

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસોમાં કરી શકે ?

15
8
10
5

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP