ચેઈન રૂલ (Chain Rule) ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ? 12 11 9 10 12 11 9 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 3 પંપ D1 = 2 દિવસ M2 = 4 પંપ D2 = 1 દિવસ H1 = 8 કલાક H2 = (?) M1D1H1 = M2D2H2 3 × 2 × 8 = 4 × 1 × H2 H2 = (3 × 2 × 8)/ 4 = 12 કલાક
ચેઈન રૂલ (Chain Rule) જો સાત કરોળિયા સાત જાળાં 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતાં કેટલા દિવસ લાગે ? 7/2 49 1 7 7/2 49 1 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 7 કરોળિયા D1 = 7 દિવસ M2 = 1 કરોળિયો W1 = 7 જાળા W2 = 1 જાળુ D2 = (?) M1D1W2 = M2D2W1 7 × 7 × 1 = 1 × D2 × 7 D2 = (7 × 7× 1)/7 = 7 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 12 કલાક 9 કલાક 10 કલાક 8 કલાક 12 કલાક 9 કલાક 10 કલાક 8 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 5 માણસો H1 = 7 કલાક D2 = 4 દિવસ D1 = 8 દિવસ M2 = 7 માણસો (5 + 2) H2 = (?) M1D1H1 = M2D2H2 5 × 8 × 7 = 7 × 4 × H2 H2 = (5 × 8 × 7) / 7×4 = 10 કલાક
ચેઈન રૂલ (Chain Rule) 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ? 11 10 8 9 11 10 8 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 150 માણસો D1 = 12 દિવસ M2 = 200 માણસો D2 = (?) M1D1 = M2D2 150 × 12 = 200 × D2 D2 = (150 × 12)/ 200 = 9 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 5 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ 5 દિવસ 15 દિવસ 10 દિવસ 20 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 વ્યક્તિ D1 = 10 વ્યક્તિ W1 = 10 કામ W2 = 5 કામ M2 = 5 વ્યક્તિ D2 = (?) M1D1W2 = M2D2W1 10× 10 × 5 = 5 × D2 × 10 D2 = (10 × 10 × 5) / 5×10= 10 દિવસ