ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? રાજ્યસભાના સભ્યો સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો સંસદ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? 33% 50% 16.5% કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી 33% 50% 16.5% કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ? શાર્ક વ્હેલ મગર ડોલ્ફિન શાર્ક વ્હેલ મગર ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય સ્પીકરશ્રી સંસદીય સચિવ મુખ્યપ્રધાન સ્પીકર મુખ્ય સ્પીકરશ્રી સંસદીય સચિવ મુખ્યપ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP